{"name":"Junagadh Janvani 91.2 FM - AzuraCast","short_name":"Junagadh Janvani 91.2 FM","description":"કોમ્યુનીટી રેડિયો સ્ટેશન એ પ્રવર્તમાન સામુદાયિક કોમ્યુનીકેશન પદ્ધતિમાં ઉભરતું અને વિકાસ પામતું નવું અધ્યાય છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ(UNO) દ્વારા વિશ્વના દેશોને આ માધ્યમ વડે માહિતીના પ્રસાર-પ્રચાર માટે કાર્યરત થવા આહવાન અપાયું. ભારત સરકાર આ માટે વધુ જાગરૂકતા અને કટીબધતા દર્શાવે છે. કોમ્યુનીટીના અવાજને સાર્વજનિક રીતે અભિવ્યક્ત કરવા માટે અને તે દ્વારા કોમ્યુનીટીના વ્યક્તિગત, સામાજીક, આર્થિક,બૌધિક અને શેક્ષણિક સ્તરમાં વિકાસ થાય તે માટે કોમ્યુનીટી રેડીયો સ્ટેશન પ્રસ્થાપિત કરવા સરકાર પ્રેરણા આપતી રહી છે. લોકશિક્ષણ અને લોક ભાગીદારીના પ્રતિક સમું આ સ્ટેશન ખુબ ઉપયોગી નીવડશે.","scope":"/public/","start_url":".","display":"standalone","theme_color":"#2196F3","categories":["music"],"icons":[{"src":"/static/icons/production/36.png","sizes":"36x36","type":"image/png","density":"0.75"},{"src":"/static/icons/production/48.png","sizes":"48x48","type":"image/png","density":"1.0"},{"src":"/static/icons/production/72.png","sizes":"72x72","type":"image/png","density":"1.5"},{"src":"/static/icons/production/96.png","sizes":"96x96","type":"image/png","density":"2.0"},{"src":"/static/icons/production/144.png","sizes":"144x144","type":"image/png","density":"3.0"},{"src":"/static/icons/production/192.png","sizes":"192x192","type":"image/png","density":"4.0"}],"background_color":"#EEEEEE"}